Article archive

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......?

19/06/2012 16:05
પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......? માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે, પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ??? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું. કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા...

અનુભવી હંસે યુવાન હંસોને મુશ્કેલીમાંથી ઉગાર્યા

09/06/2012 18:53
  જં ગલમાં એક ઊંચા શીમળાના ઝાડ પર હંસોનું એક ટોળું રહેતું હતું. આ ટોળાંમાં એક વડીલ હંસ અને બાકીના યુવાન હંસો હતા. વડીલ હંસ અનુભવી અને બુદ્ધિમાન હતો. એક દિવસ તેણે આ શીમળાના વૃક્ષની નીચે થડમાં એક વેલને ઊગેલી જોઈ. આ વેલને અન્ય યુવાન હંસોને બતાવવા એણે કહ્યું કે, "આ વેલ હજુ કૂણી છે ત્યાં જ તેનો...

રેઇનવોટર હાર્વેસ્ટિંગ : આટલું તો હું કરી જ શકું...

09/06/2012 18:50
  વરસાદી પાણીનો સંગ્રહ કરીને જળ સ્ત્રોતોમાં વધારો કરી એક સામાન્ય માનવી પણ પર્યાવરણ બચાવવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે ભારતના ઘણા ભાગોમાં પાણીની સમસ્યા હજીય છે. આ સમસ્યાના નિરાકરણ માટે વરસાદના પાણીનો સંગ્રહ (રેઇન વોટર હાર્વેસ્ટિંગ) એક ઉત્તમ ઉપાય છે. આ રીતે આકાશમાંથી વરસતાં પાણીને બેકાર...

રાજકોટમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રૂપાલા દલીતોને મળ્યા, વિવાદ ઉકેલવા પ્રયાસ

09/06/2012 18:43
રાજકોટમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ રૂપાલા સામે ચાલી રહેલા આંદોલનમાં આજે પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ રૂપાલા દલીત નેતાઓ તેમજ દલીતો કાર્યકરોને આજે મળ્યા હતા અને પોતાના વિવાદોનું સમાધાન કરવા માટે જણાવ્યુ હતુ. પ્રદેશ પ્રમુખ રૂપાલા સામે દલીતો સામે ઉચ્ચરણો કરવા બદલ લડત ચાલી રહી છે.  રૂપાલાએ થોડા સમય પહેલા...

ગ્રીન ઈનોવેશન

09/06/2012 18:38
  વિશ્વમાં સતત વધતી જતી વસતી, પાણી વહેંચણીમાં રહેલી ખામીઓ અને પર્યાવરણીય પ્રશ્નોને લઇને અનેક દેશોમાં પાણીનો મુદ્દો 'પ્રાણપ્રશ્ન' બની ગયો છે. ફક્ત અમેરિકામાં જ સામાન્ય રીતે એક નળમાંથી આશરે સાત ગેલન જેટલું પાણી વહી જાય છે. વળી,વિકસિત દેશોમાં ટોઇલેટ નળની અયોગ્ય ડિઝાઇન અને...

કંઈક નવું કરી દેખાડવાની ભાવના કેળવો

06/06/2012 17:42
દિવસ બદલે છે અને તમે સહજતાથી તારીખિયામાં તારીખ બદલો છો. એ નવા દિવસને સ્વીકારો છો. એનું સ્વાગત કરો છો, તેવી જ રીતે જિંદગીમાં થતા ફેરફારોને પણ આવકારીને એની સાથે ખુદને બદલો. એમાં પણ કંઈક નવું કરી દેખાડવાની ભાવના કેળવો જે વ્યક્તિ જિંદગીમાં પરિવર્તન નથી સ્વીકારતી તે જીવનભર કંઈ નવું શીખી નથી...

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......?

06/06/2012 17:39
  પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ......? માતા.... ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા... ઘરનું અસ્તિત્વ હોય છે, પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ??? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું.  કોઈપણ વ્યાખ્યાનકાર...

મેનેજમેન્ટ

01/02/2012 09:57
  મેનેજમેન્ટ પાંચ W અને એક Hને મેનેજમેન્ટની ભાષામાં સિક્સ સિગ્મા તરીકે ઓળખવામાં આવે છે. સિક્સ સિગ્મા પ્રોબ્લેમ સોલ્વિંગ મેથેડોલોજી છે. એટલે કે મેનેજમેન્ટમાં ડગલે ને પગલે જે મુશ્કેલીઓ ઉદ્ભવે અને ત્વરિત નિર્ણય લેવાના થાય ત્યારે સમસ્યાનું નિરાકરણ લાવવા આ સિક્સ સિગ્મા દિશાસૂચક...

જરા ધ્યાનથી વાંચજો ..

31/01/2012 18:30
જરા ધ્યાનથી વાંચજો .. અને જો તમને ગમે તો શેર પણ કરજો..એક છોકરાની તાત્કાલિક સર્જરી માટેના એક ફોન પછી ડૉક્ટર ઉતાવળા હોસ્પિટલમા પ્રવેસે છે. તરત કપડા બદલી શસ્ત્રક્રિયા માટે તૈયાર થઈ ઑપરેશન રૂમ તરફ રાહ સાધી. હૉલ મા પ્રવેસતા તે છોકરાની માતા તેમની રાહ દિઠતી નજરે પડે છે.ડૉક્ટરને જોઇ છોકરાની માતા ગુસ્સેથી...

સી.આર.સી. નં.૪ ની પુસ્તક પસંદગી સમિતિ

31/01/2012 17:07
સર્વ શિક્ષા અભિયાન મિશન રાજકોટ દ્વારા તા.૧૮ જાન્યુઆરી ૨૦૧૨ ના રોજ શ્રી મોહનદાસ ગાંધી વિધાલયના ગ્રાઉન્ડ રાજકોટમાં બાલ પુસ્તક મેળા માં સી.આર.સી.નં.૪ ની ૭ શાળાઓમાટેની સી.આર.સી. નં.૪ ની પુસ્તક પસંદગી સમિતિ ના ૧૧ સભ્યો (જેમાં ૭ બાળકો...
Items: 1 - 10 of 12
1 | 2 >>